________________
૧૧૪
૧૩૮ અહમદનગર,
ઇડરથી દક્ષિણ પશ્ચિમે અઢાર મેલ દૂર હાથમતી નદીના કાંઠે અહમદનગરના કીલ્લા ( હીમતનગર ) આવેલા છે, તે અમદાવાદના સુલતાન અહુમદશાહ બાદશાહે ઇ. સ. ૧૪૨૭–૨૮ માં બંધાવેલા છે. અહમદશાહ બાદશાહુને ઇડરના રાજા રાવ શ્રીપુંજ વારવાર હેરાન કરતા તે ખાદશાહ વારંવાર લશ્કર લઇને જતા હતા ત્યારે પતાની ખીણુમાં ચારની માફક ભરાઇ હાથમાં ન આવતા, જેથી તેના મંઢાઅસ્તને સારૂ ખાદશાહે અહમદનગર વસાવ્યું. અહમદશાહે ઇ. સ. ૧૪૪૪ માં મરણ પામ્યા.
અહીંયાં હાલમાં પાંચ દેરાસર છે. ૧ મહાવીરસ્વામીનું,
-
૨ શાંતિનાથજીનું, ૩ શાંતિનાથજીનુ, ૪ રૂષભદેવનુ, ૫ ધર્મનાથજીનુ વિગેરે દર્શન કરવા લાયક છે.
૧૩૯ પેાસીના.
ઇડરથી સાત ગાઉ થાય છે. પાસીના પાર્શ્વનાથજીનુ જાત્રા કરવા લાયક દેરાસર છે, ધર્મશાળા શ્રાવકાની ૩ છે, જીએ પેાસીના પાર્શ્વનાથ.
૧૪૦ જયપુર.
જયપુર એ રાજ્યધાનીનું શહેર જોવા લાયક છે. વેપાર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat