________________
૧૧૯ છે. પ્રથમ સારીપુરી મેટી નગરી હતી. નેમીનાથનાં બે કલ્યામુક વન અને જન્મ અહીંયાં થયાં છે, અહીંયાં સમુદ્રવિજય નેમીનાથના પિતાજી રાજા હતા. કૃષ્ણ અને બળભદ્ર આ નગરીમાં જ ઉત્પન્ન થયા હતા. અહીંથી જ રાજા સમુદ્રવિજય મહાભૂજ કૃષ્ણ અને બળભદ્ર સાથે સર્વ યાદ સહિત સમુદ્રના કિનારે આવ્યા હતા, ત્યાં શ્રીકૃષ્ણ દેવાધિષ્ઠિત દ્વારીકા બનાવરાવી રાજ્યગાદી સ્થાપી. ત્યારથી સારી પુરીની પડતી આવી હોય એમ જણાય છે. હાલમાં સોરીપુરીમાં એક નાનું મંદિર છે, ત્યાં તેમનાથ ભગવાનના ચર
ની સ્થાપના છે, તથા એક ખંડિત પ્રતિમા છે. અને નગરીને ઠેકાણે હાલ જંગલ છે. તે જમના (યમુના) નદીના તટ ઉપર આવેલું છે. પ્રસિદ્ધ હીરવિજયસૂરિ અહિંયાં આવ્યા હતા. તેમના સમયમાં અહીંનો ઉદ્ધાર થયેલ; પરન્તુ તે પછી થયું હોય તેમ જણાતું નથી. અહીં હાલ એક પહાડ ઉપર પાંચ મંદિર છે, જેમાં ચાર ખાલી છે ને એકમાં નેમનાથનાં પગલાં છે. સૌરીપુર કુશાd દેશની રાજ્યધાની હતી. સમુદ્રવિજયના પૂર્વજ “શાર” રાજાએ મથુરાનું રાજ્ય પોતાના નાના ભાઈને આપી પોતે આ દેશમાં આવી શેરીપુર નગર વસાવ્યું, તેમના વંશમાં સમુદ્રવિજય અનુક્રમે રાજા થયા. ૧૪૯ કાનપુર,
સ્ટેશન સામે મુસાફરખાનું (સરાય) છે. આ શહે૨માં એકજ દેરાસર છે, તે ચાવલપટ્ટીમાં પલીકેઠીમાં છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com