________________
૧૫૮ ૧૯૧ જ્યોતિષી દેવક.
મેરૂ પર્વતની સમભૂતકા પૃથ્વીથી સાતસો નેવું ભેજન ઉપર જઈએ ત્યારે જ્યોતિષીના વિમાનો ૧૧૦ જનની અંદર રહેલાં છે, જેથી તે તીચ્છકમાં કહેવાય, કારણકે મેરૂની સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ જેજન નીચે અને ૯૦૦ જેજન ઉપર એવી રીતે તિછોકની હદ (મર્યાદા) છે. ત્યાં પણ જ્યોતિષીનાં અસંખ્યાત વિમાને આવેલાં, તેટલાં જ અસંત્યાત જનચૈત્ય છે. તે દરેક ચૈત્ય ૧રા જે જન લાંબા, ૬ જોજન પહેલા અને ૯ જેજન ઉંચા છે. દરેક દૈત્યે પ્રતિમા ૧૦ છે, જ્યતિષી પાંચ પ્રકારના છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા. તેમાં ચંદ્ર સૂર્ય બેને ઇંદ્રની પદવી છે. વિશેષ સ્વરૂપ જૈન તત્વથી જાણવું. તે સાત હાથના શરીરવાળા મહાસમર્થ રન અને જેનેતર એવા દશ હજાર વરસથી લઈને એક પત્યેપમ (કાળનું પ્રમાણ સાગરોપમથી નાનું) ને એક લાખ વરસના આયુષ્યવાળા હોય છે. અસંખ્યાતા વર્ષે એક પત્યેપમ થાય છે. ૧૯૨ બાર દેવક.
મેરૂ પર્વતની સમભૂતલ પૃથ્વીથી એક રાજલેક (એક જાતનું મોટામાં મોટું મા૫) પ્રમાણે અથવા તેથી વધારે ઉંચા જઇએ ત્યારે પહેલું અને બીજુ દેવલોક ડાડ વલયના આકારે આવેલું છે. જેમાં દક્ષિણ ભાગ સુધમેંદ્ર અને ઉત્તર ભાગ ઈશાને તાબે છે. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com