Book Title: Jain Tirthmala
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 173
________________ જરૂર મંગાવશો. કારણ કે આ પુસ્તકનું વાંચન વાચકને ધાર્મિક અને નૈતિક જ્ઞાન ઐતિહાસીક દષ્ટિએ ઘણું જ સુંદર આપશે. વાંચવાથીજ મનને ઉલ્લાસ જુદો જણાશે. ૧ ગુર્જરેશ્વર કુમારપાળ સચિત્રપૃષ્ઠ ૪૫૦ પાકું પુરું જેની કિં. રૂ. ૪) હતી તે ઘટાડીને રૂા. ૨–૮–૦ ૨ વિમલમંત્રીને વિજય-યાને ગુજરાતનું ગેરવ. પૃષ્ઠ ૨૨૫ પાકું પઠું કિ. રૂ. ૨) હતી તે ઘટાડીને રૂ. ૧-૪-૦ ૩ કચ્છ ગિરનારની મહાયાત્રા–શેઠ નગીનદાસભાઈએ પાટણથી કાઢેલ કચ્છના સંઘને સંપૂર્ણ ઈતિહાસ. ૩૦ ચિત્રો પાકું રેશમી પુડું પૃષ્ઠ ૩૫૦ કિં. રૂા. ૨-૮-૦ હતી તે રૂા. ૧–૧૨–૦ . જ પ્રતિભાસુંદરી યાને પૂર્વ કર્મનું પ્રાબલ્ય –કિ. રૂા. ૧-૮-૦ સ્ત્રીઓ માટે આ પુસ્તક ખાસ ઉપયોગી છે. ૫ સગુણ સુશીલા–કિં. રૂા. ૧-૦-૦ સ્ત્રીઓને વહેવારીક અને નૈતિક જ્ઞાન આપનારું આ પુસ્તક વાંચવા જેવું છે. ' લખેશાખા-ઓફીસ, જ છે જેને સસ્તી વાંચનમાળા આ પાલીતાણ. J. રાધનપુર બજાર–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 171 172 173 174