________________
૧૫૬
જે જન કહેલું છે. અને શાશ્વતા ચૈત્યો ૩૨૫૯ શાસ્ત્રમાં કહેલાં છે, તેમજ ૩૯૧૩૨૦ એટલી પ્રતિમા બતાવેલી છે. વ્યંતર દેવતાઓ તિછોલોકમાં પણ રહે છે. ૧૮૯ ભુવનપતિ દેવક.
આ નિકાય (સ્થાનિક) ના દશ ભેદ છે. દરેક નિકાયમાં પિતપોતાનાં ભુવને આવેલાં છે. પહેલી અસુરકુમારમાં ૬૪ લાખ દેવભુવન છે, બીજી નાગકુમાર નિકાયમાં ૮૪ લાખ દેવભુવન છે, ત્રીજીમાં ૭૨ લાખ દેવભુવન છે, જેથીમાં ૭૬ લાખ, પાંચમીમાં ૭૬ લાખ, છઠ્ઠીમાં ૭૬ લાખ, સાતમીમાં ૭૬, આઠમીમાં પણ તેટલાજ, નવમીમાં ૯૬ લાખ અને દશમીમાં ૭૬ લાખ એમ કુલ દશે ભુવનપતિનિકાયનાં ૭૭૨ લાખ દેવભુવન રહેલાં છે. દરેક ભુવને એક એક ચૈત્ય આવેલું છે. એવી રીતે ભુવનપતિનિકાયમાં સાતક્રોડ ને બહોંતેર લાખ શાશ્વતાજીનચેત્ય છે. દરેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમા છે. એકંદરે ૧૩૮૯૦૦૦૦૦૦ પ્રતિમા છે. અસુરકુમાર નિકાયનાં ચૈત્યે ૫૦ જેજન લાંબા, ૨૫ જે જન પહોળા અને ૩૬ જેજન ઉંચા છે ને બાકીની નવ નિકાયનાં ૨૫ જેજન લાંબા, ૧રા જોજન પહેળા અને ૧૮ જેજન ઉંચા છે. દરેક ચૈત્યમાં પ્રતિમા સાત હાથની છે. પ્રમાણગુલે કરી એક હજાર જેજન નીચે અહીંથી જઈએ, તે વારે ભુવનપાત દેવલોક પહેલી નરકના બાર આંતરામાંના દશ આંતરામાં રહેલું છે. ભુવન એટલે દેવતાઓને રહેવાનું
સ્થાનક તે દેવતાઓ સાત હાથના શરીરવાળા અને દશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com