________________
૧૫૫
નથી. જે બુદ્વીપ લાખ જેજનને છે તે પછીના દ્વીપ સમુદ્ર એકબીજાથી બમણા છે. ૧૮૬ માનુષ્યોત્તર પર્વત.
આ પર્વત જ બુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ એ અઢીદ્વીપને વીંટીને રહે છે. આ પર્વત બેઠેલા સિંહના આકારે છે. ત્યાં શાશ્વત ૪ ચેત્યે આવેલાં છે. દરેક ચૈત્ય ૧૨૦ પ્રતિમા છે. ૧૮૭ નંદીશ્વરદ્વીપ,
આ દ્વીપ જંબુદ્વીપથી આઠમો ગણાય છે. અહીંયાં શાશ્વતા પર દેરાસરો છે. જ્યાં દેવતાઓ વારંવાર અઠ્ઠાઈ મહોત્સવથી સેવા–ભક્તિ વગેરે કરે છે. જે ચે ૧૦૦ જેજન લાંબા અને ૫૦ જોજન પહોળાં અને ૭૨ જે જન ઉંચા હોય છે. દરેક ચૈત્યમાં ૧૨૪ જીનપ્રતિમા હોય છે. ૧૮૮ રૂચક ને કુંડલ.
આ અગીયારમા અને તેરમા દ્વીપમાં ચાર ચાર શાશ્વત જનચે આવેલાં છે. જે સે જોજન લાંબા ૫૦ પહોળા અને ૭૨ જે જન ઉંચા આવેલાં છે. તે સિવાય બીજા અસંખ્યાતા દ્વીપ સમુદ્ધ એકબીજાને વીંટીને રહેલાં છે, છેલા સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધ રાજલોક પ્રમાણ રહેલ છે. રૂચક અને કંડલના આઠ ચૈત્યના પ્રત્યેક શ્રેત્યે ૧૨૪ જીનપ્રતિમા છે. તિછોલોકનું પ્રમાણ ઊંચું નીચું સામાન્ય રીતે ૧૮૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com