________________
૧૫૪ ૧૮૪ કેટીશિલા ( અદ્રશય ).
આ કટીશિલા મગધ દેશમાં આવેલી છે. જ્યારે જગતમાં પ્રતિ વિનુનું બળ હરવા માટે વિષણુ ઉત્પન્ન થાય છે, ત્યારે આ કેટીશિલા પાસે તેમને આવવું પડે છે. ત્યાં તેમની કસોટી થાય છે, દરેક વાસુદેવ (વિ) ને કોટીશિલા ઉપાડવી પડે છે, વાસુદેવ ( નારાયણ) સિવાય કેટીશિલ્લા ઉપાડવાની કે મનુષ્યમાં શક્તિ હોતી નથી. આ વીશીમાં નવ વિનુ ઉત્પન્ન થયા છે, તેમણે દરેકે આ કેટશિલા ઉપાડેલી છે. આજે તે અદ્રશ્ય છે. તે કોટીશિલ્લા પાસે પૂર્વે તીર્થ હતું, હાલ જણાતું નથી. છેલ્લા વિનુ મહાભૂજ શ્રી કુખે જમીનથી ચાર આંગુલ કોટાશલા ઉંચી કરી હતી.
જ્યારે આઠમા વિનુ મહાભૂજ લમણે જાનુ સુધી ઉપાડી હતી. ૧૮૫ અઢીદ્વિપ.
અઢીદ્વીપમાં શાશ્વતા ચેત્યો ઘણાં છે, તે શાસ્ત્રો થકી સમજી લેવાં. જેવાં કે જંબુન રત્નમય જંબુ વૃક્ષ ઉપર, રંગમય તાત્ય પર્વત ઉપર, સુવર્ણમય મેરૂ પર્વત ઉપર, એવી રીતે અઢીદ્વીપમાં શાશ્વતા અશાશ્વતા ઘણું ચૈત્ય (મંદિર) આવેલાં છે. દરેક શાશ્વતા ચૈત્યે ૧૨૦ પ્રતિમા છે. આપણે રહીએ છીએ તે જ બુદ્વીપ થાળી સરખે છે. તે પછીના દ્વીપ અને સમુદ્ર વલયાકારે છે. એવા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર તિવ્હોલોકમાં રહેલા છે, પણ મનુષ્ય ફક્ત અઢીકીપમાં રહે છે તેની બહાર મનુષ્યનું જન્મ મરણ થતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com