________________
૧૫૭
હજાર વરસથી માંડીને કંઇક અધિક એક સાગરાપમ ( કાલનુ માપ ) ના આયુષ્યવાળા, મહાસમ સમકિત અને મિથ્યાત્વી એ પ્રકારના હાય છે. ભુવનપતિનાં ૨૦ ઇંદ્રા કહ્યા છે.
૧૯૦ વ્યતર દેવલાક,
આ દેવલેાકના પણ એ ભેદ છે. વ્યંતર ને વાણવ્યંતર. દરેકના આઠ આઠ ભેદ છે, તેમના અસંખ્યાતા નગરી દેવતાઓને રહેવા ચાગ્ય મહા રમણીય આવેલાં છે. જેટલાં નગરા તેટલાં જ જીનચૈત્ય શાશ્વતા હાય છે. દરેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાજી છે. દરેક ચૈત્ય ૧૨ા જોજન લાંષા, ૬ા જોજન પહેાળા અને ૯ જોજન ઉંચા છે. મેરૂ પર્વતની સમભૂતળા પૃથ્વીથી નીચે ૧૦૦૦ જોજનના મધ્યના આઠસે જોજનમાં વ્યંતરનાં નગરા આવેલાં છે અને ઉપરના સેા જોજનમાંના મધ્યના ૮૦ જોજનમાં વાણવ્યંતરના અસંખ્યાત નગર આવેલાં છે. વ્યંતર દેવલાકમાં માટામાં મોટાં નગરા અસ`ખ્યાતા કાડાકેાડી જોજન, મધ્યમાં સ ંખ્યાતા કાટી જોજન અને નાનાં જ બુઢીપ જેવડાં છે. ત્યારે વાણવ્યંતરનાં નગરા મેટાં જ બુદ્વીપ જેવડાં, મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર જેવડાં અને નાનાં ભરતક્ષેત્ર પ્રમાણેઆવેલાં છે. સાત હાથના શરીરવાળા જૈન અને જૈનેતર એવા મહાસમર્થ દશ હજાર વર્ષોથી લઇને એક પત્યેાપમના આયુષ્યવાળા દેવતાઓ હોય છે. દરેક નિકાયના ઉત્તર અને દક્ષિણુ મળી એ બે ઇંદ્ર ( રાજ ) હેાય છે. તે સમકિતી (જૈન) હાય છે. વ્યંતરના કુલે ૩૨ ઇંદ્રો કહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com