________________
૧૨૯
નદીના કિનારે આવેલું છે. ૫૦ વિજયસાગરે જીની કાસ’ખી અહીંયાં હાવાનુ જણાવ્યુ છે.
મહાવીર ભગવાનના સમયમાં કાસખીના રાજા ઉર્દુયનને ઉજ્જનના રાજા ચડપ્રદ્યાત પકડી ગયેલા હતા, તે ચડપ્રદ્યોતને વાસવદત્તા નામે પુત્રી હતી, તેને સંગીત શીખવવા માટે ઉડ્ડયન કુમારની નિમણૂક કરવામાં આવી, પણ એક ખીજાનું માલુ ન જોઈ શકે તે માટે ચંડપ્રદ્યોત રાજાએ અંતરપટ ( પડદા ) રાખ્યા હતા અને બન્નેને ઉલટુ સમજાવ્યુ હતુ. એટલે ઉદયનને કહ્યું કે કુવરી કાણી છે માટે તારે તેને જોવી નહી અને કુંવરીને કહ્યું કે એ કાઢીયેા છે માટે તારે તેને જોવા નહીં. એમ કરતાં કેટલેક કાળે એકબીજાના તે સદેહ દૂર થયા, અને પડદા દૂર કરી એકબીજાનું દર્શન થતાં સ્નેહમીલન થયું. તેવા સમયમાં ઉદયનના પ્રધાન પણ કુમારને છેડવવાને તે નગરમાં આવેલા હતા. અહીંયાં કુવરી પણ સંકેત કરી ઉડ્ડયન સાથે હાથણી ઉપર સ્વાર થઈ કાસખી ભણી રવાને થઈ, પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડતાં તેને પકડવાને લશ્કર મેાકલ્યું, પણ તેઓ કેાસ બીમાં પહોંચી ગયાં હતાં. પછી ચપ્રદ્યોતે મંત્રીઓની સલાહથી રાજીખુશીથી વાસવદત્તાનું લગ્ન ઉદયન સાથે કરી આપ્યુ હતુ. અહીંના શતાનિક રાજાની રાણી મૃગાવતીને કેાસ ખીમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે વખતે પણ કાસમી માટી
તી. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com