________________
નિર્વાણ થયું હતું. અહીંયાં પ્રતિમા અને પગલાં હોવાનું મનાય છે, પણ બહુ થોડા યાત્રાળુઓ જાય છે.
પં. વિજયસાગરે એક વાત ખાસ જાણવા જેવી કહેલી છે કે-“દેવસી નામના એક દીવાનાએ વેતાંબરના આ તીર્થને ઉત્થાપીને દિગંબર તીર્થ બનાવ્યું હતું. જેથી તેના કુળને નાશ ચ. [ પુત્ર પ્રપત્ર કેઈ રહ્યો નહીં). જે માણસ તીર્થને ઉથાપે તેની આ દશા થાય.
અહીં વાસુપૂજ્ય સ્વામીના દેરાસરને ફરતે માટે બગીચે છે, ને ધર્મશાળા ૫ણ છે. પૂર્વે આ નગરીને વિરતાર ૪૮ જેજન જેટલું હતું, પણ હાલ તે ફક્ત નાનું ગામડું છે. અહીંનું દેરાસર, બાગ, ધર્મશાળા ઘણું જ મનહર છે. અહીંયાંથી ભાગલપુર આવી અજીમગંજ જવું, અંગદેશની રાજ્યધાનીનું શહેર ચંપાનગરી હતું.
કોસંબી નગરીમાં ચરમ તીર્થંકર વિર ભગવાનને અડદના બાકુળા વહોરાવી અભિગ્રહ પૂરનારી ચંદનબાલા ચંપાનગરીના રાજા દધીવાહનની રાજકુમારીકા હતી, તે આજ ચંપાપુરી સંભવે છે, કે જે ચંપાનગરી ઉપર શતાનિક રાજાએ ચડાઈ કરી તેને ભાંગી હતી. ૧૭૩ અજીમગંજ (મુશદાબાદ).
ભાગલપુરથી અજીમગંજ જતાં નલહટ્ટી જકશને રેલવે બદલવી પડે છે. તે નલહટ્ટીથી અજીમગંજ બીજી રેલવે જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com