________________
૧૪ર
૧૬૯ કાકંદી.
ક્ષત્રીયકુંડથી ઉત્તર પૂર્વમાં ૧૦-૧૨ માઈલ ઉપર કાકંદી નગરી આવેલી છે. અહીંયાં એક દેરાસર છે ને નાની ધર્મશાળા છે. દેરાસર પાર્શ્વનાથજીનું સંવત ૧૫૦૪ માં સેળમી સદીમાં બંધાયેલું છે. નવમા તીર્થંકર સુવિધિનાથનાં મેક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે. અસલ મોટું નગર હતું, પણ હાલમાં આ નગરીનાનું ગામ છે, ત્યાં કાંઈ મળતું નથી. ૧૭૦ મધુવન.
અહીંયાં બે મોટી ધર્મશાળાઓ છે, ત્યાં ધર્મશાળા નજીક દશ મોટાં દેરાસરે પણ છે. પાર્શ્વનાથનાં ચાર મંદિર, શામળા પાર્શ્વનાથનાં બે, સુપાશ્વનાથનાં બે, ચંદ્રપ્રભુનું એક અભસ્વામી ગણધરનું એક એ પ્રમાણે શિખરબંધી દશ દેરાસર છે. આપણું ધર્મશાળાની બાજુમાં દિગંબરી ધર્મશાળા પણ છે. આ સ્થળ મધુવન અથવા તે પાર્શ્વનાથ પહાડના નામથી પ્રસિદ્ધ છે. ૧૭૧ સમેતશિખર.
મધુવનની ધર્મશાળાના દરવાજેથી ચઢાય છે. ચઢાવ કઠીણ છે. કેમકે ઠેઠ સુધી માટીની સડક બાંધેલી છે. એકંદરે ચાવીશ ટુંકાએ ફરી આવતાં નવ ગાઉને ચઢાવ થાય છે, દોઢ ગાઉએ ગંધર્વનાળું આવે છે, તેને તલાટી કહે છે. ત્યાંથી
એક સીતાનાળે રસ્તે જાય છે, અને બીજે મોટી પાર્શ્વનાથની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com