________________
૧૩૮
વળી પહાડા ઉપર જે મદિરા બતાવ્યાં છે, તેમાં આજે કેટલુ ક પરિવર્તન થઈ ગયું જણાય છે. આજે તે વૈભારગિરિ ઉપર ૭, ઉદયગિરિ ઉપર ૨, વિપુલગિરિ ઉપર ૬, સુવર્ણગિરિ ઉપર ૨ અને રગિરિ ઉપર ૨ મંદિર છે. આ ઉપરાંત મંદિરનાં ખડેરા પહાડ ઉપર ઘણાં જ જોવાય છે.
રાજગૃહી નગરીનાં અપર નામેા પણ જોવાય છે, જેવાં કે ક્ષિતિપ્રતિષ્ઠ, ચણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર અને રાજગૃહ ઇત્યાદિ નામે પણ સાંભળવામાં આવે છે. મહાવીરસ્વામીનાં ચાદ ચામાસાથી પ્રસિદ્ધ પામેલ નાલંદાના પાડા' પણ હાલ રાજગૃહીની નજીક છે. આ નાલંદાના પાડાને કવિએ વડગામ કહે છે. વડગામમાં ( નાલંદા પાડા ) કવિ હુંસસેામ પોતાના સમયમાં સંવત ૧૫૬૫ માં સાળ મંદિર હાવાનુ જણાવે છે. અહીંયાં મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમા ૧૮૦૦ વરસ પહેલાંની છે.
૫. વિજયસાગર છે મ ંદિર અહીંયાં હાવાનુ જણાવે છે, ત્યારે ૫, જયવિજયજી અહીં સાત મંદિર હાવાનુ જણાવે છે.
વીશમા મુનિસુવ્રતસ્વામીનાં કેવળજ્ઞાન સિવાય ચાર કલ્યાણુકા અહીંયાં થયા છે. તેમજ વિપુલાચળ ઉપર ૧૧ ગણધર મુક્તિએ ગયા છે.
અક્ષયકુમાર, મેઘકુમાર, ધન્નાશાલિભદ્ર પણ આજ નગરીમાં થઈ ગયા છે. ગેાભદ્ર દેવલાકમાંથી પુત્ર સ્નેહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com