________________
૧૩૯
લઈને તેના પુણ્યથી આકર્ષાઈ રાજની નવાણું પેટી અહીંયાં માકલતા હતા. શ્રેણીકના સાવન ભંડાર તેમજ શાલીભદ્રની નિર્માલ્ય કુઇની નિશાની હજી પણ નજરે પડે છે.
અહીંયાં ધર્મશાલા છે. ત્યાંથી અગાઉ છેટે ડુંગરાની તળેટી આવે છે. ત્યાં સત્તર ઉના અને પાંચ ઠંડા એવા ખાવીશ કુંડ છે. ત્યાંથી પાંચ પહાડ ઉપર જવાય છે. ત્રણ પહાડના એક અને એ પહાડના એક રસ્તા છે. તેમજ એક ઉપરથી પણ પાંચે પહાડ ઉપર જવાય છે. ખીા, ત્રીજા અને પાંચમાના રસ્તા કઠણ છે. પાંચમાને ચઢાવ દોઢ ગાઉના છે અને બાકીના ચારના ચઢાવ એક ગાઉના છે.
વડગામમાં શ્રી ગોતમસ્વામીનેા જન્મ થયા હતા. ઋષભદેવ ભગવાને પેાતાના પુત્ર મગધને આ દેશનું રાજ્ય આપવાથી તેમના નામ ઉપરથી આ દેશનું મગધ એવુ નામ પડયુ. ભરત ચક્રવતી અહીંયાં આવ્યા ત્યારે મગધના પુત્ર ‘ માગધ ’ રાજા હતા. મગ દેશની રાજ્યધાની રાજગૃહ નગરી જણાય છે. વીશમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી આ નગરીમાં જ જન્મ્યા હતા, તમજ છેલ્લા પ્રતિ વિષ્ણુ મહાભૂજ ‘ જરાસંધ ’મગધ દેશમાં રાજગૃહ નગરના રાજા ત્રિખડાધિ પ્રતિવાસુદેવ હતા. ત્યારપછી મહાવીરસ્વામીના સમયમાં મગધની રાજગૃહીની ગાદી ઉપર શ્રેણીક રાજા હતા.
૧૬૭ કુંડલપુર,
રાજગૃહીથી ચાર કેાશ ઉપર કુંડલપુર આવેલું છે. તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com