________________
૧૩ર.
હતી તે ઉપાડી ગયા. ત્યાં પત્થરમાં પાલી ભાષામાં લેખ છે, પણ તે સમજાતું નથી. પહાડની નીચે દેવીનું મંદિર છે. ૧૬૨ પાટલીપુત્ર.
આ ઈતિહાસપ્રસિદ્ધ નગર છે, શ્રેણક રાજાના પુત્ર કેકે ચંપાનગરી વસાવી ત્યાં રાજ્યપાની સ્થાપી, અને તે પછી તેના પુત્ર ઉદાયી રાજાએ પાટલીપુત્ર નગરી વસાવી તેને પિતાની રાજ્યધાની બનાવી. ૫. સૈભાગ્યવિજયે, પં. જયવિજયે, પં. વિજયસાગરે પિતાની તીર્થમાળાઓમાં અહીંની ઐતિહાસિક ઘટનાનું વર્ણન આબેહુબ કરેલું છે. અહીં બે દેરાસર ગામમાં અને એક બેગમપુરામાં એમ ત્રણ દેરાસર હતાં. આ પાટલીપુત્રને પ્રથમ કુસુમપુર પણ કહેતા. જેને હાલ પટણા કહે છે.
અહીંથી બે કેશ ઉપર સુદર્શન શેઠનું સ્થાનક છે કે જ્યાં એક વખત સુદર્શન શેઠને શૂળીએ ચડાવ્યા હતા, ને શુળી શિયલના પ્રભાવથી સિંહાસન થયું હતું. જેને હાલ વલદ્રહ કહે છે ને એક કેશ ઉપર બગીચામાં દાદાજીનાં પગલાં છે. મહાન સંપ્રતિ રાજા આજ નગરમાં થયા હતા.
નવમા નંદના વખતમાં થુલીભદ્રજી અહીંયાંજ થયેલા હતા. જે નવમા નંદના પ્રધાન શકપાલ મંત્રાના પુત્ર હતા. કોણ્યા વેશ્યાને ત્યાં બાર વરસ ગુજાર્યા પછી સાધુ થયા હતા ને છેલલા ચૌદ પૂર્વધર હતા. જેઓ ભદ્રબાહસ્વામી પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com