________________
૧૨૦
દેરાસર ભંડારીના દેરાસર તરીકે ઓળખાય છે. દેરાસરમાં ધર્મનાથ સ્વામી મૂળનાયક છે. દેરાસર ઘણું જ સુંદર અને તદન કાચનું બનાવેલું છે. આ દેરાસરનું બાંધકામ અને ચિત્રકામ જોતાં ઇંદ્રની અલકાપુરી પણ ભૂલી જવાય તે નવાઈ નહીં. અહીંયાં ગરમ કાપડ સારું બને છે. વેપાર રોજગાર સારે ચાલે છે. ૧૫૦ લખન.
સ્ટેશનથી શહેર ત્રણ ગાઉ દૂર થાય છે. અહીંયાં ધર્મ. શાળા નથી, પણ મકાન ઉતરવાને ભાડેથી મળે છે. શહેરથી એક મેલ દૂર દાદાવાડી છે. ત્યાં એક હજાર માણસ રહે તેવડી ધર્મશાળા છે. અહીં દ શિખરબંધી દેરાસરો અને ચાર ઘર દેરાસરે મળી અઢાર દેરાસરે છે. જે ચુડીવાળી ગલી, સોની ટેલા, સીધી ટેલા, કુલવાળી ગલી, શહાદતગંજ તેમજ દાદાવાડી વગેરે ઠેકાણે આવેલાં છે. ૧૫૧ રત્નપુરી.
રત્નપુરી અથવા નવરોહી આઉધ એન્ડ રોહીલખંડ રેલવેના સેહાવલ સ્ટેશનથી દોઢ બે મેલ દૂર આ તીર્થ આવેલું છે. અહીયાં પંદરમા ધર્મનાથનાં ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળ એ ચાર કલ્યાણક થયાં છે, પંડિત જયવિજયે અહિયાં બે મંદિર તેમાં પગલાં અને ત્રણ પ્રતિમાઓ બતાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
મા ધર્મના
. પંડિત
બતાવી