________________
૧૧૮
નાં દરેકના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ એ ચાર ચાર કલ્યાણક થયાં છે, ત્રણે તીર્થકરો તેજ ભવમાં ચક્રવતીની પદવી પણ પામેલા હતા. ધર્મશાળાથી ગાઉ દૂર રૂષભદેવની દેરી છે. ત્યાં ભગવાનના પગલાં છે, રૂષભદેવને કુરૂ નામને પુત્ર હતું જેના નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તેને હસ્તિ નામનો પુત્ર થયે, જેમના નામથી હસ્તિનાપુર કહેવાય છે. ૧૪૭ કંપીલા નગરી.
કંપીલા નગરીમાં તેરમા વિમલનાથસ્વામીના ઉચ્યવન, ૨ જન્મ, ૩ દીક્ષા અને ૪ કેવલ એ ચાર કલ્યાણક થયાં છે. ધર્મશાળા તથા દેરાસર છે, કાયમ ગેજ રેલવે સ્ટેશન છે. અહીંયાંથી ત્રણ કેશ કંપીલા નગરી થાય છે. વિમલનાથને આ નગરીમાં જન્મ થયે હતે. પંડિત જયવિજયજી અહીં વિમલ વિહાર અને વિમલનાથનાં પગલાં હોવાનું જણાવે છે. ૧૪૮ સૈરીપુરી.
શીકેહાબાદથી સોરીપુરી ૧૪મૈલ થાય છે. હાલ આ તીર્થ વિચ્છેદ હેવાથી સેરીપુરીને કેઈ ઓળખતું નથી. પણ સરીપુરથી એક મૈલ વટેશ્વર વેષ્ણનું ધામ હેવાથી વિષ્ણુ ઘણું જાય છે. શીકેહાબાદથી વટેશ્વર તેર મેલ
થાય છે, અને વટેશ્વરથી સૈરીપુરી એક મેલ થાય છે. રસ્તામાં રેતી ઘણું હોવાથી ચાલવું મુશ્કેલી ભરેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com