________________
છે, જીનપ્રભસૂરિના સમયમાં આ ગામને “રત્નવાહ” કહેતા હોય એમ કલ્પ ઉપરથી જણાય છે. જીનપ્રભસૂરિના વખતમાં અહીયાં ધર્મનાથનું મંદિર અને તેમાં નાગમૂર્તિ સહીત ધર્મનાથની પ્રતિમા હેવાનું જણાવે છે. અત્યારે અહીયાં બે મંદિર છે. પાર્વનાથનું અને રૂષભદેવસ્વામીનું. અત્યારે આ ગામને “રૂનાઈ” અથવા તે રેઈનાઈ કહે છે. ૧૫ર અહીંછત્રા.
આ તીર્થના સંબંધમાં અહીછરાનગરી આગરાથી ઈશાન કોણમાં કુરૂ જંગલના પ્રદેશમાં હોવાનું પં. સભાગ્યવિજયજીએ જણાવ્યું છે. જ્યારે પં. શીલવિજયજીએ અહીછત્તાને મેવાડ દેશમાં હોવાનું બતાવી પાર્શ્વનાથના તીર્થ તરીકે ગણેલું છે. અહિછત્તા બરેલી જીલ્લામાં એસેનિલા ગામ છે, તેની ઉત્તરે આઠ મૈલ ઉપર રામનગર નામનું ગામ છે. આ રામનગરની દક્ષીણમાં સાડા ત્રણ મેલના ઘેરાવામાં કેટલાંક હાલ ખંડીયરે છે. આનેજ અહીછરા કહેવામાં આવે છે. જીનપ્રભસૂરિએ તીર્થક૯પમાં અહિછત્તાક૯પ લખેલે છે, તેમાં તેની ઉત્પત્તિ બતાવેલી છે. જુઓ અહીછરા પાર્વનાથ ! અત્યારે સ્મરણમાં માત્ર ખંડીયરોજ છે. હાલમાં જનના બે પ્રાચિન સ્તુપે જાહેરમાં આવ્યા છે. તેમાં એક અહીંને સ્તુપ છે અને બીજે મથુરાને. ૧૫૩ અયોધ્યા (વિનિતા)
આ શહેર ઘણું પ્રાચિન કાલનું સંભળાય છે, પૂર્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com