________________
૧૨૫
વેશના ત્યાગ કરી બ્રાહ્મણપણું અંગીકાર કરી વિદ્યા મેળવવાને આ પ્રખ્યાત કાશી નગરમાં આવ્યા હતા. પછી તેમણે વ્યાકરણ સાહિત્ય ન્યાય વગેરેમાં નિપુણતા મેળવી જૈન ધર્મ ના દિવિજય કર્યા હતા. અને ત્યારપછી ક્રિયા ઉદ્ધાર પણ કરાવવામાં આવ્યેા હતા.
કાશીનગરમાં ગંગા નદીના કિનારા ઉપર ત્રણ મંદિર હાવાનુ` ૫. વિજયસાગરે જણાવ્યું છે. ત્યારે ૫. હું સસામે મદિર સંબંધી ઉલ્લેખ નહિ કરતાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથના અતિ રમ્યસ્તુપાની વંદના કરી એમ જણાવે છે, વળી નવી કાશી અને જુની કાશીના ભેદ ખતાવી જુની કાશીમાં અન્ને સ્તુપ હાવાનુ જણાવ્યું છે. ૫. જયવિજયજી અહીંયાં એ મંદિર હાવાનુ જણાવે છે, જેમાં પાર્શ્વનાથના મંદિરમાં ચામુખજી અને પગલાં બતાવે છે, ત્યારે ૫. સાભાગ્યવિજયજી અને ૫. શીવિજયજી ઉપરનાં મંદિરમાંનું એક હાવાનુ જણાવે છે, અને ૫. સાભાગ્યવિજય લેપુરમાં ભાટાનાં ઘર હાવાનુ કહે છે. અત્યારે પણ લેલુપુરમાં પાર્શ્વનાથનું મંદિર અને ભાટાનાં એક એ ઘર છે.
શ્રી જીનપ્રભસૂરિ કાશીના ચાર વિભાગ કરતાં જણાવે છે કે તે દેવવાણારસીના પ્રખ્યાત વિશ્વનાથના મંદિરમાં ચાવીશ તીર્થંકરના એક પાષાણુના પટ્ટ તેમના સમય સુધી વિદ્યમાન હાવાનુ જણાવે છે. તે એક સ્થળે એમ પણ કહે છે કે પ્રખ્યાત વિશ્વેશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂત્તિ હશે. વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com