________________
૧૨૪
અહીયાં ત્રીજા ભગવાન સભવનાથનાં ચાર કલ્યાણુક ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ એ પ્રમાણે થયાં છે.
પ્રથમ અહીંયા મૂત્તિ એ હતી, તે મૂર્ત્તિઓના આકાર ચનામાં બેસાડેલા હતા, ત્યાં કાઇ પાદરી આવ્યેા. તેણે જગ્યા રમણીક જોઇને દ્રવ્યની લાલચે ખાદાવ્યું પણ ન્ય નીકળ્યુ નહી ને મૂત્તિઓ ખંડિત કરી. આ તીર્થ હાલમાં વિચ્છેદ ગયું માત્ર ક્ષેત્ર ના છે. હાલ પણ ત્યાં મીઠા પાણીના કુવા માંયલેા છે.
અહીયાં મહાવીર ભગવાને એક ચામાસું કર્યુ હતું. આ નગરી ફૈજાબાદથી પગ રસ્તે ત્રીશ કેાશ ઉપર આવેલી છે. ૧૫૬ કાશી ( અનારસ)
અહીંયાં પહેલુ સ્ટેશન બનારસ ને પછી રાજગઢ આવે છે. સ્ટેશન ઉપર નજીકમાં એક માટી ધ શાળા છે. કાશી એ હીન્દુસ્થાનમાં વિદ્યા મેળવવાનું માટું ધામ છે. તેમજ વૈષ્ણવાનું પણ યાત્રાનું સ્થળ ગણાય છે. પ્રખ્યાત ગંગાનદીના તટ ઉપર કાશી નગર આવેલુ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ આ કાશીનગરમાં હતી. તેમનાં ચાર કલ્યાણુકા તથા સુપાર્શ્વનાથનાં મેાક્ષ સિવાયનાં ચાર કલ્યાણકા અહીંયાં થયેલાં છે. થાડાં વર્ષ ઉપર શ્રીમદ્ વિજયધસૂરિજીએ અહીંયાં પાઠશાલા સ્થાપી હતી, જેને શ્રીમદ્ યશેાવિજયજી જૈન પાઠશાલા એ નામ આપવામાં આવ્યુ હતુ. પૂર્વે યશેાવિજયજી સાધુ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com