________________
૧૧૭
૧૫ દીહી.
દીલહી એ મોટું મેગલ સમ્રાટેની રાજ્યધાનીનું પાથતપ્ત શહેર છે. અહીં ત્રણ ચાર દેરાસરો આવેલાં છે. ધર્મશાળા પણ નવઘરા, ચેલાપુરીમાં આવેલી છે, ત્યાં પણ દેરાસર છે. અહીં ઉદ્યોગ, હુન્નર, જરીકામ અને ભરતકામને સારો વેપાર ચાલે છે. ત્રણ દેરાસરો શીખરબંધી છે ૧ સુમતિનાથનું નવઘરામાં, ૨ સંભવનાથનું ચેલાપુરીમાં, ૩ પાર્વનાથનું ચીરખાનામાં છે. બે ઘર દેરાસર છે. સુમતિનાથના દેરાસરની ભીંતોમાં ચીત્રકામ સારું છે, સ્ટેશન ઉપર ધર્મશાળા છે. દિલ્હી શહેર ઘણું પ્રાચીન છે, તે ઘણી વખત ફરી વસેલું છે, કુતુબ મિનારા, દીલીનો કીલ, શાહજહાનનું પાયતખ્ત વગેરે બાદશાહી મકાને જોવા લાયક છે, મુખ્ય બજારને ચાંદની ચોક કહે છે.
૧૪૬ હસ્તીનાપુર (મીરત)
મીરતની છાવણીથી પગરસ્તે ૧૬ કેશ હસ્તીનાપુર થાય છે, જગલને રસ્તે છે. બેલગાડીઓ મલે છે, રસ્તામાં ગામડાઓ આવે છે. અહીંયાં એક મોટી ધર્મશાળા છે, તેમાં પણ દેરાસર છે. તેમાં શાંતિનાથ ભગવાન મૂળ નાયકજી તથા એક બાજુએ કુંથુનાથ ભગવાન, તથા બીજી બાજુએ શાંતિ, કુંથુ, અરનાથ અને વીર ભગવાનના ચરણની સ્થાપના ખુણા
માં છે. અડીઆં સેળમા, સત્તરમા, અને અઢારમા ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com