________________
૧૧૫
રાજગારનું મથક છે, જેપુરમાં સાંગાનેરના દરવાજો સ્ટેશનથી ૩ મેલ દૂર છે, ત્યાં ધમ શાળા છે. શહેરમાં ધેાઇવાડાની ગલીમાં ચાર દેરાસર જાત્રા કરવા ચેાગ્ય છે. તેમજ બગીચામાં દેરાસર તથા દાદાજીનાં પગલાં છે. જયપુરથી આમેર ત્રણ કેાશ થાય છે, જ્યાં પ્રથમ જયપુરની રાજ્યધાની હતી ત્યાં પણ દેરાસર એક છે, ધર્મશાળા છે, રાજમહેલ જોવાલાયક છે.
જયપુરમાં કેશરીયાજી તેમજ રીખવદેવનું, સુમતિનાથનું, સુપાર્શ્વનાથનુ અને પાર્શ્વનાથનુ એમ પાંચ દેરાસર છે. તેમજ સ્ટેશન ઉપર ધર્મશાળામાં કેશરીયાજીનુ દેરાસર છે.
૧૪૧ સાગાંનેર.
જયપુરથી ૪ ગાઉ થાય છે, ત્યાં ચંદ્રપ્રભુ ને મહાવીર સ્વામીનાં એ દેરાસર છે.
૧૪ર આગ્રા ( હિંદુસ્તાન. )
અહીં શહેરમાં આઠ દેરાસર છે, ને એક દેરાસર શેઠના મગીચે છે. પાંચ દેરાસર મેાતીકટરામાં, એ રાશન મહેાર્મમાં ને એક નાનમડીમાં છે. ચિંતામણી પાર્શ્વનાથનુ તથા શ્રીમદરસ્વામીનુ, રાશન મહાદામાં શાંતિનાથજીનુ નાનમંડીમાં, તેમજ ખીજા મેાતીકટલામાં છે. શહેરથી એક કાશ દૂર દાદાજીના અગીચે મહાવીર સ્વામીનું દેરાસર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com