SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૧૩૮ અહમદનગર, ઇડરથી દક્ષિણ પશ્ચિમે અઢાર મેલ દૂર હાથમતી નદીના કાંઠે અહમદનગરના કીલ્લા ( હીમતનગર ) આવેલા છે, તે અમદાવાદના સુલતાન અહુમદશાહ બાદશાહે ઇ. સ. ૧૪૨૭–૨૮ માં બંધાવેલા છે. અહમદશાહ બાદશાહુને ઇડરના રાજા રાવ શ્રીપુંજ વારવાર હેરાન કરતા તે ખાદશાહ વારંવાર લશ્કર લઇને જતા હતા ત્યારે પતાની ખીણુમાં ચારની માફક ભરાઇ હાથમાં ન આવતા, જેથી તેના મંઢાઅસ્તને સારૂ ખાદશાહે અહમદનગર વસાવ્યું. અહમદશાહે ઇ. સ. ૧૪૪૪ માં મરણ પામ્યા. અહીંયાં હાલમાં પાંચ દેરાસર છે. ૧ મહાવીરસ્વામીનું, - ૨ શાંતિનાથજીનું, ૩ શાંતિનાથજીનુ, ૪ રૂષભદેવનુ, ૫ ધર્મનાથજીનુ વિગેરે દર્શન કરવા લાયક છે. ૧૩૯ પેાસીના. ઇડરથી સાત ગાઉ થાય છે. પાસીના પાર્શ્વનાથજીનુ જાત્રા કરવા લાયક દેરાસર છે, ધર્મશાળા શ્રાવકાની ૩ છે, જીએ પેાસીના પાર્શ્વનાથ. ૧૪૦ જયપુર. જયપુર એ રાજ્યધાનીનું શહેર જોવા લાયક છે. વેપાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy