________________
૧૧૦ તે સંવત ૧૮૦૧ માં ટે ટેઈમાં પધરાવેલા છે, ધર્મશાલા તથા અપાસરે એક એક છે. ૧૩૨ પાસાલીયા.
એરણપુરની છાવણથી ૧૨ ગાઉ થાય છે, ત્યાં પિસાલીયા પાર્શ્વનાથનું જુનું દેરાસર છે. ૧૩૩ પાવાગઢને ડુંગર.
અસલ પાવાગઢ તીર્થ સ્થળ તરીકે ગણાતું હતું, પહાડ ઉપર તીર્થ હતું, પૂર્વે ચાંપાનેર શહેર તેમના મંત્રી શ્રી ચાંપા વણીકે વનરાજ ચાવડાના વખતમાં વસાવેલું છે, તે પાવાગઢની તળેટીમાં હતું. ત્યાંના કેટલા પતઈ રાવળ રાજાના વખતમાં અમદાવાદના પ્રખ્યાત સુલતાન મહમદ બેંગડાએ વિક્રમની પંદરમી સદીના મધ્યાન્હ સમયમાં રાજાને મારી ચાંપાનેરને નાશ કર્યો.
અસલ પાવાગઢ પહાડ ઉપર ભીડભંજન પાર્શ્વનાથનું પ્રાભાવિક તીર્થ હતું. પછી જૈન વસ્તી નહી રહેવાથી સંપ્રતિ રાજાની ભરાવેલી ભીડભંજન પાર્શ્વનાથજીની પ્રતિમા જે મુલનાયક તેને વડોદરામાં દાદા પાર્શ્વનાથના દેરાસરમાં પધરાવ્યા છે.
પાવાગઢ એ અન્યમતીનું લાકિક તીર્થ પણ ગણાય છે, મહાકાળીદેવીનું સ્થાનક ત્યાં આગળ છે. કિંવદંતિ કહે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com