________________
૧૧૧ મહાકાળીના કોપથી ચાંપાનેર ને તેના છેલ્લા પતઈ રાવળ રાજાને નાશ થયો. વાંચે “ભદ્રકાલી અથવા પાવાગઢનો પ્રલય”
ચાંપે વણીક હતું છતાં મહા સમર્થ હતે, એક વખતે તેને રસ્તામાં વનરાજ મળ્યો, ત્યારે વનરાજે તેને અટકાવ્યું, જેથી ક્રોધ કરીને પોતાની પાસેના પાંચ બાણે માંથી બે બાણ ભાંગી નાંખ્યાં, વનરાજે તેનું કારણ પૂછતાં ચાંપાએ જણાવ્યું કે તમે ત્રણ જણ છે, જેથી બે વધારાનાં બાણ ભાંગી નાખ્યાં છે. કેમકે તમારા ત્રણ જણ માટે આ ત્રણ બાણ બસ છે ! પછી વનરાજે તેને સમર્થ જાણી રાજ્ય પ્રાપ્ત થયા પછી પ્રધાન બનાવવા વચન આપ્યું હતું. તે મુજબ ચાંપ પાછળથી વનરાજને પ્રધાન થયું હતું, ચાંપાનું બીજું નામ જાબ હતું. તેણે ચાંપાનેર વસાવ્યું હતું. પાવાગઢ આજે પણ મહાકાળીના નામથી પ્રસિદ્ધ છે. ગામડાઓમાં મહાકાળીના રાસડા ગવાય છે. પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલીરે” વગેરે વગેરે.
૧૩૪ દેલવાડા,
ઉદેપુરની આસપાસ આવેલું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકોમાં દેલવાડા પણ કહેલું છે. હાલમાં અહીંયાં ત્રણ દેરાસર છે. જરૂભદેવનું, મહાવીર સ્વામીનું અને ત્રીજું બાવન જનાલયનું. તે પણ આદીશ્વરનું છે, તેના બેંયરામાંથી પ્રતિમાજી નીકળેલાં હતાં. દેરાસર સંવત ૧૯૪૧ માં બાંધેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com