________________
૧
કારણી અદ્ભૂત છે. આ બધા થાંભલાએામાં એક થાંભલે ઉદયપુરના રાણાએ કરાવવા માંડેલા તેમાં સવા લાખ રૂપીઆ ખર્ચ્યા છતાં અધુરો રહ્યો, અને ગામનુ નામ પણ રાણકપુર રાણાના નામ ઉપરથી પડયું છે, બીજા પણ એ દેરાસર છે, તેમાં પાંચ ભાંયરા છે. એક દેરાસર નેમીનાથ ભગવાનનું અને બીજી પાર્શ્વનાથ ભગવાનનુ છે. આદીશ્વર ભગવાનનું દેરાસર ઘણુ પુરાણુ છે. રાણકપુર જનારે રાણી સ્ટેશનથી જવું સુગમ પડે છે. ધન્ના પારવાડના ભાઇ રતનશાહ દીલ્લીના પાદશાહ પાસે ત્રણ વરસ રહી ઘણું ધન મેળવી સાદરી આવ્યા, ને કુંભારાણાની આજ્ઞા મેળવી રાણકપુરમાં માટું દેરાસર કરાવી સંવત ૧૪૯૬ માં સેામસુંદર સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. ગાલવાડ પ્રગણું પ્રથમ મેવાડી ગણાતું પણ જોધપુર દીકરી પરણાવી રાજાએ મા પરગણું દાયજામાં આપ્યું ત્યારથી તે પ્રગણું જોધપુર તાબે ગયું. અહીંયાં પાનાથના દેરાસરમાં ભગવાન કાઉસગ્ગ ધ્યાનેછે. કમઠ ઉપસર્ગ કરી વરસાદ વરસાવે છે ને નાગે, છત્ર ધારણ કરેલુ છે એવી અદ્ભૂત પ્રતિમા છે.
૬૮ ઘાણેરાવ.
સાદરીથી ત્રણ ગાઉ થાય છે. અહીંયાં: ઘાણેરાવમાં દશ દેરાસરા આવેલાં છે, જીરાવલા પાર્શ્વનાથનુ, ગાડી પાર્શ્વના થનું, આદીશ્વર ભગવાનનાં પાંચ, કુંથુનાથજીતુ, ધર્મ નાથજીનું, અભિનંદન સ્વામીનું કુલે દશ જીનમંદિરા છે. ધર્મશાળાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com