________________
૧૦૨
૧૧૩ સમીનાજી.
ઉદયપુરથી એ મૈલ થાય છે. સમીના પાર્શ્વનાથનુ તીર્થ સ્થળ છે, જાત્રા કરવા લાયક છે.
૧૧૪ કેશરીયાજી.
ઉદયપુરથી લેવાજી અથવા કેશરીયાજીનુ તીર્થં ત્રીસ મૈલ થાય છે. રસ્તા પહાડી છે; પણ ચાકી પહેરાના દાખસ્ત સારે છે. ભવડાઓને રાજ્ય તરફથી લાગા ખાંધી આપેલા છે. વસ્તી ભીલની પહાડમાં વસનારા, પહાડી લેાકેાની છે. ઉદયપુરથી સવારના ટાંગામાં નીકલીધે તે સાંજના પહેાંચાડે છે, વચમાં એક ગામમાં દેરાસર તથા ધર્મશાળા છે.
કેશરીયાજીમાં સંધને ઉતરવાને ધર્મશાળાઓ છે. ભંડારખાતુ છે. યાત્રાળુએ હજારા રૂપૈયાનું કેશર ચડાવે છે, પૂજાનુ ધી ખેલે છે, તે ઉપર ત્યાંના બ્રાહ્મણ પૂજારીઓની આજીવિકા ચાલે છે.
કેશરીયા ભગવાનને અહીંના ઘણા હીંદુએ પહાડી ભીલ તેમને કાળીયા ખાવાના નામથી મેવાડમાં મોટામાં મોટુ આ તીથ છે.
પણ માને છે. ઓળખે છે,
કેશરીયાજી ઇડરને રસ્તેથી પણ જવાય છે. ઇડર સુધી રેલ્વે છે, પછી પગરસ્તે વચમાં ડુંગરપુર ગામ આવે છેત્યાંથી આગળ કેશરીયા જવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com