________________
૧૦૪
૧૧૮ વીઝુવાડા,
પાર્શ્વનાથજીનું માઢુ દેરાસર છે. ૧૦૮ પાર્શ્વનાથનાં જાત્રા કરવા લાયક સ્થાનકેામાંનુ વીછીંવાડા પણ એક છે. કેશરીયાજીની આસપાસ આવેલું છે.
૧૧૯ પારાસલી તી.
રતલામ પાસે આવેલું છે, તેમાં આદીશ્વર ભગવાનનુ ભવ્ય દેરાસર છે.
૧૨૦ સાંવલીયાજી તી
રતલામથી નીમલી સ્ટેશન આવે છે, ત્યાંથી સાંવલીયા પાર્શ્વનાથ એ ગાઉ થાય છે. ભાદરવા સુદી ૨ ના દિવસે દેરાસરના થાંભલાઓમાંથી અમી જરે છે. કેાઇ મુસલમાને ભાલે માર્યાની નિશાની થાંભલામાં છે પ્રતિમા શ્યામ, મનોહર છે.
૧૨૧ સમલીયા.
રતલામથી ૫ કાશપર છે અને મલીના સ્ટેશનથી ૧કાશ ઉપર છે. સેાળમા શાંતિનાથજીનુ દેરાસર છે. તેમાં વેલુની પ્રતિમા છે. તે જુની ને ચમત્કારીક છે. આ દેરાસર પારવાડનુ છે. આચાર્યજી આકાશ માર્ગેથી આકર્ષાને અહીંયાં લાવ્યા છે એમ કહેવાય છે. · પ્રાગવાડ જ્ઞાતિ સામાયમ ’ એમ લખ્યુ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com