SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ૧૧૮ વીઝુવાડા, પાર્શ્વનાથજીનું માઢુ દેરાસર છે. ૧૦૮ પાર્શ્વનાથનાં જાત્રા કરવા લાયક સ્થાનકેામાંનુ વીછીંવાડા પણ એક છે. કેશરીયાજીની આસપાસ આવેલું છે. ૧૧૯ પારાસલી તી. રતલામ પાસે આવેલું છે, તેમાં આદીશ્વર ભગવાનનુ ભવ્ય દેરાસર છે. ૧૨૦ સાંવલીયાજી તી રતલામથી નીમલી સ્ટેશન આવે છે, ત્યાંથી સાંવલીયા પાર્શ્વનાથ એ ગાઉ થાય છે. ભાદરવા સુદી ૨ ના દિવસે દેરાસરના થાંભલાઓમાંથી અમી જરે છે. કેાઇ મુસલમાને ભાલે માર્યાની નિશાની થાંભલામાં છે પ્રતિમા શ્યામ, મનોહર છે. ૧૨૧ સમલીયા. રતલામથી ૫ કાશપર છે અને મલીના સ્ટેશનથી ૧કાશ ઉપર છે. સેાળમા શાંતિનાથજીનુ દેરાસર છે. તેમાં વેલુની પ્રતિમા છે. તે જુની ને ચમત્કારીક છે. આ દેરાસર પારવાડનુ છે. આચાર્યજી આકાશ માર્ગેથી આકર્ષાને અહીંયાં લાવ્યા છે એમ કહેવાય છે. · પ્રાગવાડ જ્ઞાતિ સામાયમ ’ એમ લખ્યુ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy