________________
૧૦૫
છે. મૂર્તિના અંગમાંથી ભાદરવા સુદ ૨ ના દિવસે મહાવીર સ્વામીને જન્મ વંચાયા પછી તેમજ દેરાસરના કેટલાક ભાગોમાંથી અમી કરે છે, દેરાસરજી જેડે ધર્મશાળા છે. ત્યાંના હાકેમ સેબેલીયાના રાજાએ બગીચે, વાવડી તથા કેટલીક જમીન તપગચ્છના ગોરજીને દેરાસરના ખર્ચને માટે આપેલી છે.
૧૨૨ રતલામ.
રતલામ એ મોટું શહેર છે. સ્ટેશન ઉપર સરકારી ધર્મશાળા છે. અહીંયાં આગરજીગરજીને નામે ઓળખાતું સંપ્રતિ રાજાના વખતનું શાંતિનાથજીનું બાવન જીનાલયનું તપાગચ્છી વેતાંબરી મેટું દેરાસર છે, તેને જીર્ણોદ્ધાર અગરજી બાવા ગરજીની મહેનતથી થયેલ છે. તે દેરાસરના ખર્ચ સારૂ રતલામ દરબારે બે ગામ આપેલાં છે. તેમજ અહીં કુલ એકંદરે દશ દેરાસરે આવેલાં છે. જાત્રા કરવા લાયક છે. શહેરમાં પણ ધર્મશાળા છે. ૧૨૩ મક્ષીજી.
ઉજજેનથી રેલવે રસ્તે મક્ષીજીનું સ્ટેશન. છે અહીંનું દેરાસર પ્રાચિન છે, મૂર્તિ વેલની છે. અહીંયા ગોડી પાર્શ્વ. નાથ સ્વમ દેઈ પ્રગટ થયા હતા. પણ ૧૧ દિવસ પછી પાછા
અટશ થઈ ગયા હતા. દેરાસર બાવન જીનાલયનું છે. આણુંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com