________________
૧૦૦
૧૧૦ ઓશીયા નગરી.
જોધપુરથી ૧૬ ગાઉ થાય છે. શ્રીમદ્ પાર્શ્વનાથની છઠ્ઠી પાટે થયેલા રતપ્રભસૂરિએ એરીયા આવી ચામુંડા દેવીને પ્રતિબધી એશીયાની ને જૈનધર્મની રક્ષક બનાવી અને ત્રણ લાખ ચોરાસી હજાર રાજપુતેને જૈન બનાવ્યા (ઉકેશપટ્ટન) એશીયા નગરીના નામથી ઓશવંશની સ્થાપના કરી તેમને એસવાલ બનાવ્યા. પછી મંદીર બંધાવી વેલની મૂર્તિ વીરભગવાનની બનાવી. વીર નિર્વાણ પછી સીત્તેર વર્ષે પ્રતિષ્ઠા કરી માગશર સુદી ૫ ને ગુરૂવારે પ્રતિષ્ઠા થઈ.
વીરથી ૧૪ મી પાટે કકકસૂરિ થયા. તેમના વખતમાં કેાઈ ધર્મદ્વેષીએ આશાતના કરવાથી તે તેમણે દૂર કરી, મંદિરમાં શીલાલેખ છે. એક ઠેકાણે લેખ છે કે સંવત ૧૩૦૫ માં અસાડ સુદી ૧૦ ને આદીતવારે સ્વાતિ નક્ષત્રે યશોનાથની બેટીએ તોરણ બંધાવ્યું. એશીયાનું વર્ણન પહેલાં પણ આવેલું છે તે આની સાથે સમજી લેવું તેને આ એશીયા એકજ છે. ૧૧૧ અજમેર.
અજમેર એ રાજપુતાનાના મધ્ય ભાગમાં આવેલું મેટું શહેર છે. ત્યાં લાખેણું કટડીમાં દેરાસરે છે તે સીવાય બીજા પણ ભવ્ય દેરાસરો છે. ધર્મશાળા પણ છે. બગીચામાં મોટા દાદાજીનાં પગલાં છે. ગેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com