________________
છે, પારસનાથની પ્રતિમા જમીનમાંથી દટાયેલી તે એક શ્રાવકને દતાં મળી, તે કોઈ કહે છે કે નદીની પાસેના મકાનમાંથી પ્રગટ થઈ, પણ તે વીરમપુરમાં સંવત ૧૫૦૦ માં પધરાવી; આ પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી છે. વિશેષ હકીકત માટે જુઓ નાકોડા પાર્શ્વનાથ! ૧૦૬ બાલેતા.
અહીયાં ધર્મશાલા છે, એક દેરાસર છે, રેલવે સ્ટેશન છે. ૧૦૭ દ્રવાજી.
દ્રવા પાર્શ્વનાથજીનું મોટું દેરાસર જાત્રા કરવા લાયક છે. અહીંથી બાલેરા સ્ટેશને જવાય છે. પાર્શ્વનાથનાં ૧૦૪ જાત્રામાંનું લઢવાજી પણ એક છે. ૧૦૮ કરાહેડછે.
કરખેટકમાં કરહેડા પાર્શ્વનાથજીની શ્યામ પ્રાંતમાં છે. વિશેષ હકીકત માટે જુઓ પાછળ કરહેડા પાર્શ્વનાથ! સંવત ૧૩૪૦ માં દેરાસર ઝાંઝણ કુમારે તૈયાર કરાવી ધમશેષ સૂરીની પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૧૦૯ કરાંચી.
આ શહેર દરિયા કિનારે આવેલું છે. અહીંયાં દેરાસર શ્રી સેહસણ પાર્શ્વનાથજીનું છે તે સંવત ૧૯૦૦ ની સાલમાં બંધાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com