________________
૯૮
જીનભદ્રસૂરિના ઉપદેશથી સંવત ૧૪૯૭ માં સ’ભવ નાથના દેરાસરની પ્રતિષ્ઠા થઇ હતી, ચિંતામણીજીની પ્રતિષ્ઠા સંવત ૧૨૨૦ માં થઇ છે.
સમયસુંદરગણિ પણ જેસલમેરની સ્તુતિ કરતાં કહે છે કે “ જેસલમેર જીહારીએ દુ:ખ વારીયેરે, અરિહંતનાં ખીંખ અનેક, તીરથ તે નમુંરે. ”
૧૦૪ સાચાર.
શાસ્ત્રમાં એને સત્યપુરી કહે છે. અહીંયાં મહાવીર સ્વામીનું તીર્થસ્થળ કહેવાય છે. શ્રી ગૈાતમસ્વામી જગચિંતામણી ચૈત્યવંદનમાં સ્તુતિ કરતા જણાવે છે કે ‘ નયન વોર સઘળી મંદા ? સત્યપુરી ( સાચાર )ના આભૂષણ રૂપ શ્રી મહાવીરસ્વામી જય પામે
૧૦૫ નાકાડાજી.
માલેાતરાથી ત્રણ ગાઉ નાકેાડાજી તીર્થ છે,ત્યાં ૨૩ મા પાર્શ્વનાથજી નુ મેટુ દેરાસર છે, ધમ શાળા પણ છે, પાર્શ્વનાથજીનાં ૧૦૮ નામનાં જાત્રાના ઠેકાણામાં નાકેાડાજી એક છે. પ્રથમ અહયાં વીરમપુર નામે મેાટુ નગર હતું. ૫ દરમા સૈકામાં અહીં પંદરસે। શ્રાવકનાં ઘર હતાં, ચારે બાજુએ કાટ હતા, અને એક તળાવ હતુ તે ખુટી ગયુ છે. અહીંયા ત્રણ મંદીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com