________________
૮૪
:
મીજી નેમીનાથજીની પ્રતિમા ગીરનારજીની જાત્રા કરવાવાળાએ ગીરનારજીમાં:સ્થાપન કરી. તેઓ ત્યાં રાજ સેવા ભક્તિ કરવા લાગ્યા. અને ટેકરીઓ વચ્ચે તલાટીમાં નવ દેરાસર છે. એક દેરાસર રાણકપુરવાલા ધન્નાશાએ બંધાવેલું છે. પૂર્વે નાડાલ અને નાડુલાઇ ભેગાં હતાં, પણ અત્યારે ત્રણ ગાઉનુ અંતર પડી ગયું છે. પ્રથમ તેનેા કર વગેરે વેરાના લાખ રૂપૈયા ધનાશાએ રાજાને આપ્યા, તે ન લેતાં રાજાએ ત્યાં દેરાસર બંધાવ્યું. એક જતી તથા જોગીને વાદ થતાં ખેરગઢથી સ ંવત ૧૮૬૪ માં જતીજી યશેાભદ્રસૂરિ ખાવનજીનાલયનું આદીશ્ર્વરજીનુ દેરાસર મત્રથી આકષીને લાવ્યા, તે ગામ બહાર પર્વત નીચે રહ્યું, ને જોગી મહાદેવનું મદીર ઉપાડીને લાવ્યા તે ગામમાં પર્વત ઉપર પધરાવ્યુ. દેરાસરમાં મંત્ર લખેલા છે પણ તે વચાતા નથી.
cr
સમયસુંદરજીની તીમાલાના સ્તવનમાં જણાવે છે. “ નાડુલાઇ જાદવા ગાડી રતવા૨ે ” એપ્રમાણે નાડલાઈના જાદવ, નેમીનાથ અને ગાડી પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. નાડુલાઈમાં ૧૧ દેરાસરજી છે. સાગઠીયા પાર્શ્વનાથનું દેરાસર સંવત ૧૫૦૦ થી પહેલાંનુ અધાવેલુ છે, દેરાસર શીખરખ ધ છે. ગાડીપાર્શ્વનાથનુ પણ દેરાસર છે.
૭૧ નાડાલ.
નાડાલ નાડલાઇથી ત્રણ ગાઉ થાય છે. નાડાલનું દેરાસર સંપ્રતિ રાજાનું કરાવેલું છે. નાડાલમાં ૪ દેરાસરજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com