________________
સંવત ૧૫૨૧ માં દેરાસર કરાવી ધર્મઘોષસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. સ્યામલેપવાળી અઢી હાથ ઉંચી છે. પુત્ર પિત્રરૂપ ફલને વધારવાથી ફલવધી પાર્શ્વનાથ કહેવાયા. પ્રતિમાજી વેલુની છે.
આ ફલોધીને મેડતા ફલધી પણ કહે છે. અહીં પાંચ કલ્યાણકોની સ્થાપના બીજા દેરાસરમાં છે. સ્ટેશનરેડ કહેવાય છે. ૭૪ પીંડવાડા.
અહીંયા દેરાસર બે છે, અને ધર્મશાળાઓ પણ ત્રણ છે. સ્ટેશનથી એક ગાઉ ગામ થાય છે. ૭૫ પીપાડ રેડ.
અહીંયાં બે દેરાસર છે. એક શાંતિનાથજીનું તથા બીજું ગોડી પાર્શ્વનાથનુંપાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકમાં પીપાડ પણ ગણેલું છે.
૭૬ બામણવાડા,
બામણવાડાનું તીર્થ ઘણું મોટું ચમત્કારી ને પ્રભાવિક છે. ધર્મશાળા પણ છે, વશમા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની વેલની પ્રતિમા લેપમય છે. દર વરસે એક મેટે મેળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com