________________
૮૭
ભરાય છે. અહિ પહાડની પાસે ઝાડ નીચે દેવડીમાં શ્રી મહાવીરસ્વામીનાં પગલાં છે. આ જગ્યાએ પૂર્વે શ્રી મહાવીર સ્વામીને કાનમાંથી ખીલા કહાડ્યા હતા જેથી ભગવાને રાડ પાડી હતી તે વખતે પવ ત ફાટયેા હતેા તેની હાલ નિશાની છે.
૭૭ શીરાહી.
ખામણુવાડેથી શીરાહી છ કેાશ થાય છે, અહિયાં દેરાસરે વગેરે ઘણાં સારાં છે. શ્રાવકાની વસ્તી સારી છે. શીરેાહી રાજ્યધાનીનું હાલમાં શહેર ગણાય છે, આણુજી ઉપરના મુડકાવેરા શીરેાહીના દરબાર લે છે. આબુજી ઉપરના ચાકી પહેર। પણ શીરાહી દરખાર લે છે.
૭૮ કારા.
એરનપુરની છાવણીથી ચાર ગાઉ થાય છે. અહીંયાં રત્નપ્રભસૂરિએ મહાવીરથી સીતેર વર્ષે પ્રથમ રજપુતમાંથી ઓશવાલ વંશની સ્થાપના કરી હતી. તેજ વરસે દેરાસરજીમાં મહાવીરસ્વામીની સ્થાપના પણ કરી છે. તે દેરાસરજીમાં શ્રી મહાવીરસ્વામીનું સિ ંહાસન જોવા લાયક છે. ખીજું રીખવદેવનું દેરાસર છે. તેની પ્રતિમા સિદ્ધાચલજીના જેવડી છે. કાઉસગ્ગીયા એ છે, જાત્રા કરવા લાયકછે. પારસનાથનું મંદિર સંવત ૧૨૧૫ માં શીખરબંધી ખ ંધાવેલુ છે. પાર્શ્વનાથનાં એકસેા ને આઠ સ્થાનકેામાંનુ એક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com