________________
૯૮ મેડતા રોડ.
મેડતા રેડ સ્ટેશનથી પગ રસ્તે ૪ કોશ મેડતા શહેર છે. અહીંયાં પણ દેરાસર ઘણું છે. ધર્મશાળા પણ છે. માનભદ્રજીની સ્થાપના પણ અહીયાં છે. અહીં પ્રથમ ઘણું વસ્તી હતી, જોધપુરના રાજા માનસિંહજીના હુકમથી એક દિવસે બાવન લખપતિ અજમેર જઈ વસ્યા. ઉપાશ્રય પણ ઘણું છે. દેરાસર બધાં મળીને ચોદ લગભગ હશે.
૯૯ પકરણ ફલધી.
આ શહેર જોધપુરની પાસે આવેલું છે. ત્યાં આગળ પાંચ દેરાસર રહેલાં છે. રીખવદેવસ્વામીનું સંવત ૧૫૦૯ માં બંધાવેલું. શીતલનાથનું સંવત ૧૮૯૨ માં બંધાવેલું. શાન્તિ નાથજીનું સંવત ૧૯૦૨ માં બંધાવેલું અને ગોડી પાર્વનાજીને સંવત ૧૯૦૪ માં જીર્ણોદ્ધાર થયે. અને ચિંતામણું પાર્શ્વનાથજીનું સંવત ૧૯૪૨ માં બંધાવેલું છે. અહીયાં ધર્મશાળા શ્રાવકેની છે, ઉપાશ્રયની પણ સગવડ છે. બીજા કેની પણ ધર્મશાળા છે.
૧૦૦ તીવરી.
કેઈ વૃદ્ધ મુનિરાજ વિહાર કરવાને અશકત હોવાથી તેઓ પોતાના એક ચેલા સાથે ગામમાં ગોચરીએ ગયા, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com