________________
અહીં નાડોલમાં શ્રીમાન માનદેવસૂરિએ સંઘને ઉપદ્રવ નિવારણ કરવાને અર્થે શ્રી શાંતિ (લઘુશાંતિ) રચી છે.
અહીંયાંનાં દેરાસરે કુમારપાલનાં કરાવેલા છે. ધર્મ, શાળા પણ મટી છે.
તક્ષશીલાના સંઘમાં મરકીને ઉપદ્રવ ચાલવાથી ત્યાંના સંઘની વિનંતિથી વિક્રમની ત્રીજી સદીમાં શ્રીમાન માનદેવસૂરિએ “લઘુ શાંતિ રચી હતી. જેના પ્રભાવથી મરકીને ઉપદ્રવ શાંત થયે હતું, પણ શાસનદેવીની પ્રેરણાથી શ્રાવક ત્યાંથી પોતાને જ્યાં ફાવ્યું ત્યાં ચાલ્યા ગયા, ને ત્રીજે વરસે તરૂક લેકેએ તક્ષશીલા નગરી ભાંગી, શ્રીમાન માનદેવસૂરિને લક્ષ્મી અને સરસ્વતી સહાય હતી. તેમજ જયા તથા વિજયા પ્રમુખ ચાર દેવીઓ તેમની અહર્નિશ સેવા કરતી હતી.
૭૨ વ૨કાણ.
રાણ સ્ટેશનથી બે ગાઉ થાય છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનું મોટું દેરાસરજી છે. પાછળ જુઓ વકાણ પાર્શ્વનાથ ? રાણકપુર, ઘાણેરાવ, નાડુલાઈ, નાડેલ ને વરકાણુ આ પંચતીથી ગણાય છે. ૭૩ ફલેધી પાર્શ્વનાથ. (મેડતારેડ)
પાર્શ્વનાથજીનું દેરાસર મહા ચમત્કારીક છે, ધર્મશાલા છે, પાછળ જુઓ ફોધી પાર્શ્વનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com