________________
બે આવેલી છે. જેમાં હજારો જાત્રાળુઓ ઉતરે છે. ઘણેરાવથી ગાઉ ૧ દુરે જંગલમાં મૂછાળા મહાવીરનું દેરાસર છે તે ઘણું ચમત્કારીક છે. ૬૯ મૂછાળા મહાવીર.
આ તીર્થ ઘાણેરાવથી દોઢ ગાઉ હાલમાં જંગલમાં આ વેલું છે, ત્યાં નંદીવન રાજાએ મહાવીર સ્વામીના જીવતાં તેમની સુંદર પ્રતિમા ભરાવેલ જે ઘણું જ ચમત્કારિક અત્યારે પણ વિદ્યમાન છે. ૭૦ નાડલાઈ.
નાડલાઈમાં (નાડલી) સંપ્રતી રાજાના વખતમાં ખેમ અને કુશલ નામના બે કારભારી અહીંનો વહીવટ કરતા હતા. તેમાં એકને જ સિદ્ધાચળની જાત્રા કરવાને નિયમ હતું, અને બીજાને રેજ ગીરનારજીની જાત્રા કરવાનો નિયમ હતો. તેઓ મંત્રના બળે કરીને જ જાત્રા કરતા હતા. પછી શાસનદેવીએ તેમને કહ્યું
“આ ગામમાં બે ઉંચી ટેકરીઓ છે, તેના ઉપર તમે ખોદાવે, જેથી એકમાંથી રૂષભદેવ અને બીજીમાંથી નેમીશ્વર એમ બે પ્રતિમાઓ નીકલશે.” પછી તે બન્ને ભાઈ ખેમ અને કુશળ તેમણે તે પ્રમાણે દાવતાં બન્નેમાંથી બે મૂર્તિઓ નીકળી. પછી સફેદ રૂષભદેવની પ્રતિમા સિદ્ધાચળજીની જાત્રા કરવાવાળાએ સિદ્ધાચલજીમાં સ્થાપના કરી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com