________________
ભગવાનને તલાવ આગળ ધર્મશાળામાં બેસાડવામાં આવ્યા, ત્યારે અમી બહુ ઝરતી હતી. જ્યારે ગાડામાં બેસાડ્યા ત્યારે કેટલાક માણસે ગાડામાં બેઠેલા છતાં બે માણસે ગાડુ ખેંચીને કુલની માફક ગામમાં લાવ્યા, ત્યાં એક જગોએ ધર્મશાલામાં જ્યારે સીમેટ વગેરે કરીને પણ તરીકે બેસાડેલા ત્યારે પિતાની મેળે સ્વાભાવિક બે આંગળ પાછા ખસેલા દેખાયા.
આ શ્રી શાંતિનાથની પ્રતિમા સંપ્રતિ રાજાના વખતની જણાય છે. ચાર ફુટ ઉંચી છે! સાથે ચાર કાઉસગ્ગીયા નીકગેલા છે. ત્રિભેવન કણબીના ઘર પાસેથી ખેદતાં માગસર વદી પાંચમે નીકળેલી છે. અણખોલ સ્ટેશનથી પણ જવાય છે.
૫૩ વીસનગર,
ગુજરાત–મહેસાણાથી નાની રેલવે ઠેઠ તારંગાહીલ સુધી જાય છે. વચ્ચે વીસનગર શહેર આવે છે. જેમાં જેનેની સારી સંખ્યા રહેતી હતી. આ ગામ નામદાર ગાયકવાડ સરકારની હદમાં આવેલું છે. ગુર્જરાધિપ ભેળા ભીમના માનીતા મહાસામંત (મહા સામંત અથવા મહામંડલેશ્વર ) લવણપ્રસાદના કુમાર વિરધવલે ધવલપુરમાં રાજ્યધાની સ્થાપી, વિક્રમ સંવત તેરમી સદીના પાછલા વરસોમાં એટલે મધ્યાન્હ સદી પછી તેમના વસ્તુપાળ ને તેજપાળ મંત્રીઓ થયા. જેમના પ્રભાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com