________________
ચડાણ લગભગ ૧૯ મેલ છે. સડક બાંધેલી છે, મોટર, ગાડા, ઘોડા ગાડીઓ વગેરે જઈ શકે છે. ઉપર કાંપથી બે મેલ ચાલીને જવું પડે છે. કુંભારીયા પણ અહીંથી જવાય છે.
૬૩ આબુ.
આબુજીના તીર્થને દેલવાડા કહે છે, ત્યાં શેઠાણું હરકુંવર બાઈની ધર્મશાળા છે તથા બીજી પણ ધર્મશાળાઓ છે. ત્યાં આબુજી તીર્થનું કારખાનું છે. આબુ ઉપર વિમલ મંત્રીનું કરાવેલું દેરાસર છે. તે દેરાસર સંવત ૧૦૮૮ માં કરાવેલું જેમાં મૂલનાયકજી શ્રી રૂષભદેવ સ્વામીની પ્રતિષ્ઠા સં. ૧૯૮૮ માં પિતે કરાવેલી છે. દેરાસરમાં કરેડો રૂપૈયા ખર્ચ થયેલ છે. દેરાસરની સામે વિમલમંત્રી હાથી ઉપર બેઠેલા છે, બધા મળીને ૧૦ હાથી છે. દેરાસરમાં બધા મલીને ૮૭૨ બીંબ છે.
બીજું વસ્તુપાલ તેજપાળ જે ગુજરાધિપતિ વિરધવલના મંત્રી હતા, તેમણે ૧૨૯૨ માં સફેદ આરસના પત્થરનું દેરાસર બંધાવેલું છે. જેમાં કરણીનું કામ અદ્વિતીય કરેલું છે, સમસ્ત ભારતમાં આ કેરણું અતિ અદ્દભુત છે. ત્યાં દેરાણી જેઠાણના બે ગેખલા છે. જેમાં અઢાર લાખ રૂપૈયા ખર્ચાયા છે. તે સિવાય આ દેરાસરજીમાં ક્રોડો રૂપિયા ખર્ચાયા છે. તેમના દેરાસરજીમાં નેમીનાથ મૂલનાયકજી છે. બાર કોડ ત્રેપન લાખ અહીયાં ખર્ચાયા છે, સંવત ૧૨૭૭ માં તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com