________________
૭૬
સંખેશ્વર જવાય છે. વાહન ઉંટ, ગાડાં, વગેરે મળી શકે છે. હારીજથી લગભગ દશ ગાઉ થાય છે, રસ્તામાં મુજપુર વગેરે ગામ આવે છે, અહીંયાં સંખેશ્વર પાર્શ્વનાથનું મોટું તીર્થસ્થળ ગણાય છે, જાત્રા કરવા યોગ્ય છે. પ્રતિમા કૃષ્ણજીના વખતની છે, લેપ કરાવેલે લાગે છે. વિશેષ હકીકત માટે પાછળ જુઓ સંખેશ્વર પાર્શ્વનાથ ! આ તીર્થ વઢીઆર દેશમાં આવેલું છે.
૬૧ પાલણપુર,
પલ્લવીયા પાર્શ્વનાથનું આ તીર્થ સ્થળ ગણાય છે, પાલનપુરના નવાબ સાહેબને દહીપતિ મહાન શહેનશાહ અકબર બાદશાહે ઈ. સ. ૧૫૭ માં દિવાનને ખેતાબ આપેલ છે, પ્રખ્યાત હીરવિજયસૂરિને જન્મ અહીંયાં થયું હતું, તેમના મકાનની જગાએ હાલમાં સાધ્વીજીને ઉપાશ્રય છે. મહાન સિદ્ધરાજને જન્મ પણ અહીંયાં થયું હતું. આબુના પરમારરાજા પામ્હણે પાલનપુર વસાવેલું છે. વિશેષ હકીકત માટે જુઓ પલવીયા પાર્શ્વનાથ !
૬૨ ખરેડી (રાજપુતાના ).
ખરેડીને આબુરેડ પણ કહે છે, ત્યાં રાય બુદ્ધિસિંહજી બાબુની ધર્મશાલા છે, તથા એક સંઘની ધર્મશાળા છે. તેમજ રાયબુદ્ધિસિંહજીનું બનાવેલું દેરાસર છે. ધર્મશાળામાં રહેવાની સગવડ સારી છે. ત્યાંથી આબુજી જવાય છે, માઉન્ટ આબુજીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com