________________
કૂરીને વસ્યું છે, પાટણમાં સગરામ સેાની મહા ધનાઢય થઈ ગયા છે. જેમણે શત્રુંજય ઉપર સગરામ સાનીની ટુંક બંધાવેલી છે.તેમણે ભગવતી સૂત્ર સાંભળી છત્રીસ હજાર ઉદ્દેશે એકેક માહાર ચડાવી હતી. તેમજ સેાનેરી શાહીથી કલ્પસૂત્ર લખાવ્યાં હતા. તેમાંની હાલમાં ઘણી પ્રતા જોવામાં આવે છે. પાટણમાં પણ તેમણે દેરાસર બંધાવ્યું છે. મહાસમર્થ હેમચદ્રાચાય . પણ કુમારપાલ મહારાજાના વખતમાં આજ શહેરમાં થયા હતા. તેમના ઉપાશ્રય જુના પાટણમાં છે. જ્યાં રાજ ૫૦૦ લહીયા બેસીને ગ્રંથા લખતા હતા. પુસ્તક લખવાની સાહીના કુંડ હાલ પણ છે. અહીંયાં પુસ્તક ભંડાર ઘણા સંભવે છે. ધર્મશાળાએ પણ કાટાવાળાની અષ્ટાપદ્રજીની વગેરે છે. અષ્ટાપદ કરતાં જાત્રાળુને કાટાવાલાની ધર્મશાળામાં ઠીક સગવડ મળે છે.
જયશીખરને હરાવનાર ભૂવડ રાજાએ પેાતાની દીકરી મહુણુલ્લ’ને દાયજામાં ગુજરાત આવ્યું હતું. પાછળથી તે મરીને વ્યંતર ધ્રુવી થઇ છે, તે ગુજરાતની અધિષ્ટાત્રી તરીકે તેજ નામે હાલ પણ વિદ્યમાન છે, તે દેવીએ કુમારપાલને સ્વપ્નામાં આવી ગુજરાતનું તાજ પહેરાવ્યું હતું, વીરધવલને પણ સ્વપ્નામાં ગુજરાત અછ્યું હતું, ને તે પ્રમાણે થયું હતું. * માહણદેવી’ના નામે હાલ તે ઓળખાય છે.
૫૮ ચારૂપ.
એ શામળા પાર્શ્વનાથ અથવા ચારૂપમડન પાર્શ્વનાથનુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat