________________
૬૪ અવચળગઢ.
દેલવાડાથી ત્રણ ગાઉ થાય છે. ત્યાં પણ કારખાનું છે. ધર્મશાળાઓ પણ છે. રસ્તામાં એક શાંતિનાથનું દેરાસર માંડુના શાહુકારે બંધાવેલું છે. જે હાલ જુનું છે. અચલેશ્વર મહાદેવના મંદિર પાસે પાડા તથા ભીમની મોઈ જોવાલાયક છે. એ દેરાસર મુકી આગળ ચાલતાં અચળગઢનો કિલ્લો નજીકમાંજ આવે છે. અવચળગઢના મોટા દેરાસરમાં એકલમલ ધાતુની જ મૂર્તિઓના મુખ છે. તે સેનામય ૧૪૪૪ મણુના ભરાવેલાં છે. બીજી ધાતુની ૧૦ પ્રતિમાઓ સેનામય છે. આવી મૂર્તિઓ કેઈક જગાએ હશે, મૂળનાયક આદેશ્વરજી છે.
અહીંથી ત્રણ ગાઉ ઉપર દત્તાત્રયીને ચઢાવ કહેવાય છે, ત્યાં આદેશ્વર ભગવાનનાં પગલાં છે. અહીંયાં તપસ્વીઓ તેપ કરવા બેઠેલા હોય તેવી નિશાનીઓ જણાય છે, રસ્તામાં પહાડમાં દેલી ગુફાઓ છે.
ચિતોડના રાણાઓને ત્યાં રહ્યાં થકા અવચલગઢનાં દર્શન હંમેશ થતાં હતાં.
૬૫ કુંભારીયા,
કુંભારીયામાં કઈ કહે છે કે કુંભારાણુનાં બંધાવેલાં પાંચ દેરાસર છે, ને ત્યાં “કુંભલમેર” નગર હતું. પણ વિમલમંત્રી
એ પાંચ દેરાસર ૧૦૮૮ લગભગમાં કરાવેલા છે. ત્યાં આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com