________________
૭૨
૧૨૯૭ અને સ. ૧૩૫૩ માં ગુજરાત ઉપર ચડાઇ કરવાને માટુ લશ્કર મેાકલ્યું. સરદાર આલગખાન માટું લશ્કર લઇ પાટણ આવ્યેા, કરણ બહાદૂરીથી લડ્યો પણ બાદશાહી સેના આગળ તેનુ રજપુત લશ્કર નાશ પામ્યું અને પેાતાને નાશી જવું પડયું. રાજા જગલમાં રખડી રખડીને સુવા, ને પાટણના નાશ થયા. ગુજરાતને પરાધિનતામાં ન ખાવનાર અને તેની જાહેાજલાલીના, સ્વતંત્રતાના નાશ કરનાર કાઇ પણ પુરૂષ હાય તા આ માધવ પ્રધાનજ હતા. પાટણના નાશમાં અગ્ર ભાગ લેનાર કોઇ પણ નિમિત્ત કારણ હાય તા ત આ એકજ વ્યકિત હતી.
ત્યારપછી ગુજરાતમાં મુસલમાની સુખાએ રહેતા. તે પછી નવું પાટણ વસ્તુ, કાલાંતરે આજે પાટણ શ્રીમ ંત ગાયકવાડ સરકારનુ નામીચુ શહેર ગણાય છે, નાની વસ્તી આજે પણ સારી છે. દેરાસરા સંખ્યાબ`ધ છે. મુખ્ય દેરાસર પ ચાસરા પાર્શ્વનાથનું વનરાજનુ ગણાય છે, તેની પાસે અષ્ટાપદ તેમજ થંભણુ પાર્શ્વનાથ, કાકાને પાડે કાકા પાર્શ્વનાથ, શામળીયા પાર્શ્વનાથ વગેરે અનેક દેવાલયે પાટણ શહેરમાં આવેલાં છે, શહેર પણ આબાદીવાળુ છે. અનેક પ્રકારે ચડતી પડતી પાટણ ઉપર આવી ગઈ છતાં આજે તે પોતાની ચેાણામાં ભવ્ય વધારા કરી રહ્યુ છે. જેના માટે પાટણ ખાસ જાત્રા કરવા લાયક, ઐતિહાસિક ને પુરાણું શહેર છે. અહીં
લગભગ ૧૧૯ દેરાસરા છે. પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી છે, નવુ`. પાટણ સ. ૧૪૨૫ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com