________________
૭૨
ભેળા ભીમને મહા સામંત લવણુપ્રસાદ ને તેને પુત્ર વીરધવલ હતા, અને તેના મુખ્ય મંત્રીઓ વસ્તુપાળ ને તેજપાળ હતા, કેમકે પાટણનું ગૌરવ મુસલમાન સરદાર કુતુબુદિને તેરમી સદીના લગભગ મધ્યકાળમાં ભેળા ભીમ પાસેથી લૂંટી લીધું હતું, ને ગુજરાતને ઝાંખપ લગાડી હતી. તે પછી વાઘેલા વંશના પ્રધાન દયાધર્મના પાળનાર વસ્તુપાળ તેજપાળ જૈન હતા છતાં યુદ્ધમાં પરાક્રમ બતાવીને તે સમચમાં ગુજરાતને શોભાવ્યું હતું, શણગાયું હતું. વીરધવલનું રાજ્ય તેમજ વધાર્યું હતું સમજે કે ગુજરાતની પડતી પહેલાં તેમણે આ છેલ્લી જાહેજલાલી ઝળકાવી હતી. ન્યાય અને નીતિનાં તેમણે રાજ્યતંત્ર સ્થાપ્યાં હતાં છતાં જૈન
ષી લેખકે સત્ય હકીકત પવી ટ્રેષને ઉભરે બહાર કાઢવાને ચુક્યા નથી, જગતમાં એ નિયમ છે કે બીજાની ખોટી ભૂલ કાઢનારા માણસે પોતાની મોટી ભૂલે પણ છુપાવે છે. | વાઘેલા વંશમાં પાટણની ગાદીએ વરધવલ પછી વીશલદેવ, અજુનદેવ ને સારંગદેવ ગુજરાતના રાજા થયા છે, તે પછી છેલ્લો કરણ વાઘેલો થયો. આ રાજ છેલ્લોજ ગુજરાધિપ હતું. તેના માધવ નામના બ્રાહ્મણ પ્રધાને નજીવા કારણની ખાતર ગુજરાતને ત્યારથી હંમેશને માટે પરાધિન બનાવ્યું, લાખો નિર્દોષ રજપુતેનું તેના નિમિત્તે લોહી રેડાયું. હંમેશને માટે આ બ્રાહ્મણે ગુજરાતનું કલંક વહોણું ને તેમના શ્રાપમાં તે પોતે હમા. માધવ પ્રધાનની શીખામણથી દહીપાત ક્રૂર અલ્લાઉદ્દીન બાદશાહે ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com