________________
તીર્થ ગણાય છે, પાટણથી આગળ બે ત્રણ મેલ લગભગ થાય છે, ત્યાં રેલવે જાય છે, સ્ટેશનથી ગામ લગભગ એક મિલ થાય છે, ચારૂપ હાલમાં નાનું ગામડું છે, પણ પહેલાં તે શહેર હશે ? એમ તેનાં ખંડેરે ઉપરથી લાગે છે. વિશેષ હકીકત માટે જુઓ ચારૂપમંડન પાર્શ્વનાથ?
પ૯ મેત્રાણા.
પાટણથી લગભગ આઠ નવ ગાઉ થાય છે, ને સિદ્ધપુરથી પાંચ ગાઉ થાય છે, પાટણથી રેલવે લાઈનમાં મેત્રાણા જવાય છે, મેત્રાણાથી આગળ રેલવે હાલમાં જતી નથી. સ્ટેશનથી મેત્રાણ લગભગ બે મૈલ જેટલું થાય છે, મેત્રાણા નાનું ગામ છે, છતાં ઝાડીને લીધે રળીયામણું લાગે છે, દેરાસર પણ મેટું ભવ્ય અને વિશાળ છે. ઋષભદેવ સ્વામીની મહા પ્રભાવિક પ્રતિમા છે. મૂળનાયકજી પણ ઇષભદેવજ છે. લુહારની કેડમાંથી આ પ્રતિમા ૫૭ સત્તાવન વર્ષ પહેલાં નીકળી હતી, તે વખતે મલ્લીનાથજી જેવું ધામ અને ઉપજ પણ તેવીજ હતી, તેથી દેરાસર પણ મેટું બાંધેલું ને ધર્મશાળા પણ સારી બંધાવેલી છે, વાસણ ગાદડાં વગેરેની સગવડ સારી છે, મોટું તીર્થસ્થળ ગણાય છે, દેખરેખ હાલમાં સિદ્ધપુરવાળા રાખે છે.
૬. સંખેશ્વર,
મહેસાણેથી હારીજ રેલવે જાય છે, ત્યાંથી પગ રાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com