________________
૪
ત્યારે દૂરખીન મંગાવી તપાસ કરી તેા લંછન કેશરીસિ ંહનુ જણાયુ, જેથી આતા ખુદ મહાવીર ભગવાન ચાવીસમા તીર્થંકર છે. એમ ખેાલી જયજયકાર કર્યાં. ભગવાન પ્રગટ થયા તે વખતે થયેલા ચમત્કાર.
૧ ભગવાનની પ્રતિમા ભીંતના ચણતરમાંથી પ્રગટ થઈ. ૨ પાનસરમાં તે અરસામાં ઢારામાં રાગ ચાલતા હતા પરન્તુ ભગવાનના નીકલવાથી રોગ શાંત થઇ ગયા.
હાલમાં મારુ દેરાસર શિખરબંધી અંધાઇ પ્રતિષ્ઠા સ’વત ૧૯૭૪ ના વૈશાક સુદી ૬ ને દિવસે થઇ છે.
ધર્મ શાળાએ પાંચ-છ બંધાઇ ગઇ છે. ઉપાશ્રય પણ છે, હવા પાણી વગેરેની સગવડ સારી છે. ત્યાં કારખાના તરથી વાસણ ગાદડાં વગેરેની વ્યવસ્થા છે.
પર વામજ.
વામજ એ કલાલથી ચાર ગાઉ થાય છે. ત્યાંના ફ્રેંડક નામના સન્યાસીનેદસબાર દિવસથી સ્વપ્નું આવતુ કે ગામના પટેલ વગેરેની મદદ લઇ પડતર જમીન કે જે જગાએ લેકે દેવનું સ્થાનક માનતા હતા અને ધાળી મુચ્છાવાળા નાગ હંમેશાં ઘણીવાર દેખાતા હતા ત્યાંથી “ તમે ખેાદકામ કરી શાંતિનાથની પ્રતિમા પ્રગટ કરેા. ” એમ વાર ંવાર સ્વપ્નું આવવાથી તે જગાએ ખાદકામ કરાવતાં પ્રતિમા દેખાઇ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com