________________
૧૨
નજીક સુંહુ જ નામે પુરાતની ગામ છે. તે ગામમાં એક ખારોટ રહેતા હતા, તે ખરાટની ઘરની નજીકમાં વિશાળ વાડા હતા. તે વાડામાં ખારોટના પૂર્વ પુણ્યના પ્રભાવવડે પાંચમા સુમતિનાથ પ્રગટ થયા. આ વાડામાં સુમતિનાથ જમીનની અંદર કયારે અને કયી વખતે સ્થાપન થયા તેના પત્તો હજી સુધી મળતા નથી. જેમ જેમ આજુબાજુના ગામના રહેવાશીઓને ખબર પડતી ગઇ. તેમ તેમ તે દર્શાનાર્થે આવવા લાગ્યા.
પ્રભુજીને પણ હવે બહાર પધારવાની મરજી થઇ, તેથી તેમણે માતરના રહેવાશી શા. જીવરાજ સુંદરજી તથા દેવચંદ વેલજી તથા શાહ નથુ ગાંધી એ ત્રણેને સ્વષ્ણુ આપ્યું કે સુહુંજ ગામમાં ખારોટના વાડામાંથી તમે મને બહાર કાઢો, પછી તેઓ ત્યાં આવ્યા અને ભગવાનને પ્રગટ કર્યાં. થા ુંક ખાદ્યુ કે તરતજ ખીજી પણ એ પ્રતિમાઓ ત્યાં પ્રગટ થઈ, આ વાતની ખબર પડતાં આજુમાજીથી દરેક ગામના લાક ત્યાં આવ્યા, જમીનમાંથી પ્રભુને જમીન ઉપર પધરાવ્યા. તે સમયે ભગવંતના પવિત્ર અંગે માટી વગેરે ભરાઇ હતી, તેથી પ્રતિમા ઝાંખી છતાં તેજવંત અને ચમત્કારીક જણાતી હતી. પછી જ્યારે ગાયનું દુધ અને પવિત્ર જળ મંગાવી નીધિ સહિત સ્નાત્ર કરાવ્યું, તા ત્રણે પ્રતિમાએ આબેહુમ તેજવંતી જણાઇ.
ખારાટે પેાતાના ઘરમાં ગાયના સાફ કરી ખાજોઠ ઉપર
લીંપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છાણથી ઘેાડીક જગા ભગવાનને પધરાવી
www.umaragyanbhandar.com