________________
૧ મેતીશાશેઠની ટુંક. ૬ અદબદજી. ૨ સાકરસીની ટુંક. ૭ પાંચ પાંડવ. ૩ નંદીશ્વરદ્વીપ.
૮ શાંતીનાથજીની ટુંક. ૪ હીમાવસીની ટુંક. ૯ મારૂદેવી માતાની ટુંક. ૫ છીપાવલીની ટુંક. ઉજમફઈની ટુંક.
શેઠ પ્રેમાભાઈ હેમાભાઈની ટુંક.
ખડતરવસીમાં સદા સમજીનું દેરાસર ચેમુખજીમાં છે. તે દેરાસર અમદાવાદના શ્રાવકે બંધાવ્યું છે. તેમાંની ચાર પ્રતિમાઓ પહાડ ઉપર ચઢાવતાં ચોરાશી હજાર રૂપીઆનાં દોરડાં તુટી ગયાં હતાં, એમ કહેવત છે. બીજા પણ ઘણાં દેરાસર છે, ત્યાં હજારે પગલાં અને પ્રતિમાઓ છે. ચામુખજી ની ટુંકથી નીચે ઉતરવાની બારી છે ત્યાંથી બારેબાર નીચે ઉતરાય છે.
સિદ્ધાચલજીના પહાડની ત્રણ ગાઉની પ્રદક્ષિણા, છ ગાઉની પ્રદક્ષિણ તથા બાર ગાઉની પ્રદક્ષિણા એવી રીતે ત્રણ પ્રદક્ષિણા દેવાય છે. પહાડ ઉપર ઉલખાજળ, સેવનગુફા, ચેલન તલાવડી, સિદ્ધશીલ્લા, સિદ્ધવડ, શત્રુંજયા નદી વગેરેની પણ જાત્રા થાય છે. શત્રુંજય ડુંગર ઉપર ચઢવાના ચાર રસ્તા છે.
૧ પાલીતાણા રસ્તે તલાટીથી. ૩ શત્રુંજી નદીથી. ૨ ગેઈટીની પાળેથી.
૪ રોઈશાલાની પાળેથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com