________________
રામપળની બારી પાસે એરંગાબાદવાળા શાહ મેહન લાલ વલ્લદાસનું દેરું તથા તેની પાસે ત્રણ શિખરનું સુરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચંદનું દેરૂં, તેની પાસે શેઠ મોતીશાની કુલવાડી, તથા કુંડ પાસે કુંતાસરેદેવીની દેરી ને તેની પાસે ગોડીને વિસામા લેવાના વિસામા છે. તેની નજીક વાઘણપોળમાં પેસવાની બારી છે.
સિદ્ધાચળમાં ૧૦૮ નામ પણું શાસ્ત્રોમાં વર્ણવેલાં છે. પહેલા આરામાં એંસી જે જન, બીજે આરે સીતેર જેજન, તીજે આરે સાઠ જોજન, ચેાથે આરે પચ્ચાસ જેજન, પાંચમે આરે બાર જોજન અને છઠે આરે સાત હાથને એવી રીતે દરેક આરાની શરૂઆતમાં એ પ્રમાણે સ્થીતિ જાણવી, તે પછી કેમે ક્રમે આ અવસર્પિણુકાળમાં હાની સમજવી, અને ઉત્સપિકાળમાં ક્રમે ક્રમે વૃદ્ધિ સમજવી.
સિદ્ધાચળજીનાં મોટા મોટા સોળ ઉદ્ધાર થવાના કહ્યા છે. તેમાં પંદર ઉદ્ધાર થઈ ગયા છે, અને છેલ્લો ઉદ્ધાર દુપસહ સૂરિના વખતમાં થશે.
સદા સોમજીની ટુંક બંધાવનાર સદા શેઠ ગંધારના રહીશ હતા અને સમજી શેઠ અમદાવાદના રહીશ હતા. સદા શેઠને આપત્તિ વખતે સમજી શેઠે ખરચ ખાતે લખીને મદદ કરેલી પણ પાછળથી સદાજી શેઠે લાભ મળતાં રૂપૈઆ આપવા માંડયો પણ સમજી શેઠે લેવાની ના પાડી. અને રકઝક કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com